આજે જાણે જાન નો ઉતારો દેવાનો હોય એમ શાળામાં તડામાર તૈયારી ચાલી રહી છે.
રૂમ તો જાણે વરરાજાને દેવા ના હોય એમ સાફ થઈ રહ્યા છે.
અને હા આ એક વ્યહાર છે.આજ તમે શાળાની રૂમ ની સફાઈ સારી કરાવી હશે. શૌચાલય ઉપયોગમાં લેવા જેવા રાખ્યા હશે તો જ તમને સામે એવા મળશે .
એટલે આઘાત પ્રત્યાઘાત નો નિયમ યાદ રાખવો.
-Dharmista Mehta