ચૂંટણી ફરજ નિભાવવા ગયા છો .
ઘરનું ખાય ખાય ને કંટાળી ગયા હો તે સમજી શકાય .
પણ તેની માટે થઈ કોઈ ફિમેલ પોલિંગ કંઈ નાસ્તો કે જમવાનું લઈ આવશે તેવી આશા રાખવી નહિ .
આ દિવસે તો તેને પણ માંડ રસોડાં માંથી છૂટી મળી હોય.
એટલે જે પણ જમવાની ઈચ્છા થાય તે બધાં એ સાથે મંગાવી જમી લેવું.
-Dharmista Mehta