પોતાની મરજીથી એક પાન પણ હલાવી શકતો નથી અને ખોટું ગુમાન હડસેલતો નથી,
હું પણામાં રચ્યો રહેતો સત્યને સ્વીકારતો નથી અને જાતને ફોસલાવતાં અચકાતો નથી,
રોજ હાથે કર્યા હૈયે લગાડતો રહેતો માનવી..
દોસ્ત! માનવી અંધકારને દૂર કરી જાતને ઉગારતો નથી અને મૃગજળનો પીછો છોડતો નથી.
-Falguni Dost