જય સચ્ચિદાનંદ,
નવા મુમુક્ષુઓ માટે સુરત ખાતે પૂજ્ય દીપકભાઈનો સત્સંગ અને જ્ઞાનવિધિ કાર્યક્રમનું આયોજન થયેલ છે.
પૂજ્ય દીપકભાઈનો સત્સંગ
તારીખ : 26 નવેમ્બર, શનિવાર
સમય : સાંજે 8 થી 11
જ્ઞાનવિધિ
તારીખ : 27 નવેમ્બર, રવિવાર
સમય : સાંજે 5.30 થી 9
આપ્તપુત્ર સત્સંગ
તારીખ : 28 નવેમ્બર, સોમવાર
સમય : સાંજે 8 થી 11
સ્થળ : વીર નર્મદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ઉધના મગદલ્લા રોડ, સુરત
લોકેશન : https://dbf.adalaj.org/surat2022
સંપર્ક : 9574008007