*મજા આવશે...🎋🌼🎋*
•──────────────•
ગુજરાતીઓની જાણીતી રમત
*લાગી શરત*
🤗🤗🤗🤗
ગુજરાતીઓનો જાણીતો ખોરાક
*ખા મારાં સમ*
😱😱😱
ગુજરાતીઓનું જાણીતું પીણું
*મારૂં લોહી નાં પીશ*🧛🏼♂️
ગુજરાતીઓનું જાણીતું પ્રિય વાજીંત્ર
*તંબુરો*🎸🎸
ગુજરાતીઓનું જાણીતું કરીયાણું
*તેલ લેવા જા*
🥫🥫🥫🥫
ગુજરાતીઓની જાણીતી કુસ્તીનો દાવ
*એક ઉંધા હાથની પડશે ને* 👋🏻👋🏻👋🏻
ગુજરાતીઓની સૌથી વધુ વાર બોલાતી સગાઇ
*સાલા*
😬😬😬😬
ગુજરાતીઓની જાણીતી તંદુરસ્તી
*પાડા જેવો*
🐃🐃🐃🐃
ગુજરાતીઓનું પ્રિય પ્રાણી
*ગધેડા જેવો*
🐮🐮🐮🐮🐮
ગુજરાતીઓનો ફેમસ આઇ ક્યુ
*દોઢ ડાહ્યો*
😜😜😜😜
ગુજરાતીઓનું ફેમસ ફરસાણ :
*લોચો પડી ગયો*
🤭🤭🤭🤭
ગુજરાતીઓનું ફેમસ ડેઝર્ટ :
*દિમાગનું દહીં થઈ ગયું*🤯🤯🤯
ગુજરાતીઓની બિન ખેતી લાયક જમીન :
*તારા બાપનું કપાળ*🫡🫡
*સાચા ગુજરાતી હોવ તો હસી ને આગળ મોકલો*😄😄😄