હોય પરિવારની એકતા તો લાભ જ લાભ
પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય તો લાભ જ લાભ
બે ભાઈઓ હળીમળીને રહે તો લાભ જ લાભ
એકમેક્નું સુખદુઃખ વહેંચી શકીએ તો લાભ જ લાભ
મારું તારું છોડીને સહિયારું બનાવીએ તો લાભ જ લાભ
હોય બાળકો સંસ્કારી તો લાભ જ લાભ
અને જો હોય પ્રભુની કૃપા તો લાભ જ લાભ.
લાભપાંચમની શુભકામનાઓ
-Mrs. Snehal Rajan Jani