ફુટે એતો ફટુકીયા કહેવાય ખરાની ખળે ખબરૂ થાય.. નગટ વાગે નહી, પોલા કરે અવાજ.. ચાલે હરએક પડાવમાં સાથે, સુખ દુઃખ કે હોય કાટાડી કેડ સાથે હારે ભેરૂ બની ન જીવડા ડગુમગુ થાય કે ના કોઈ દોષારોપણ થાય, મન મક્કમ કરી ખુદની મરજીથી ચાલે હારે હારે એજ ભવપાર તરી જાય.
-Hemant Pandya