સુનીસ્ચીત ખુદે પોતેજ કરવાનું છે કે શું કરવું? જે કરીશું તે કર્મ છે, થશે તેતો પરમાર્થ હશે, કર્મ પર અધીકાર આપણો,પણ હોય ઈરાદા બુલંદ તો જે ધારીએ તે થાય, જેવા ઈરાદા હોય તેવું જ કર્મ દ્રઢ નીશ્ચયથી કરીએ, પરીણામ તેવા જ સામે આવે,
પછી પ્રેમ હોય કે નફરત વાવીએ તેવું લણીએ,
બસ ખુશ રહેવા વહેવાર શુધ્ધ અને પ્રેમ મય રાખો,
કાન્હા ને રાધા, અને રાધા ને કાન્હાથી પ્રીત હતી માટે આજે અમર નામ એમનું દરેકના મુખે,
પછી હોય સંસારી કે હોય સાધુ, હોય ઢોગી કે સાચો, પણ રાધાકૃષ્ણ નું નામ તો પાકું
-Hemant Pandya