કયા પહેલા એક બીજાથી પરીચીત હતા? કયા રાધાને કાન્હા ને બનતું હતું, જયા સુધી હતી નાદાનીયત ત્યા સુધી તો હતા કટ્ટર દુશ્મન કામ કરી ગયો કામ બન્ને પર , કે મધુર સંગીત પ્રસર્યું પ્રકૃતિ પર , આવી મધુર લહેર રાધા કાન્હા પર કે પ્રીત બની અમર રાધેકૃષ્ણ ની અમર, ૧૬૦૦ ગોપીના ચિર ખીચનાર, રૂકમણી સત્યભામા પદમણી નાર પત્ની પણ, કાન્હો તો આજેય રાધા ધેલો રાધા ધેલો, આ તો છે સાચી પ્રીત ની અસર
-Hemant Pandya