પરિવાર માં પુત્રવધૂ હોય તો રોજ
👉 ધનતેરસ...
બાળકો ખિલખિલાટ હસતા હોય તો રોજ
👉 દિવાળી...
માતા પિતા આપણી સાથે હોય તો રોજ
👉 બેસતું વર્ષ...
ભાઈ બહેન રોજ દુઃખ સુખમાં સાથે હોય તો રોજ
👉 ભાઈબીજ...
પતિ પત્ની રોજ પ્રેમથી રહેતા હોય તો રોજ
👉 લાભપાંચમ...
Good Morning