" રૂપિયો ડોલર સામે આખલાની જેમ માથું ઊંચકી તેના કરતાંય આગળ નીકળી, બધાં ચલણને ધોબી પછડાટ આપે, મોંઘવારીને ન ઓળખાય તેવો રોગ લાગુ પડે અને ટપોટપ બધા ભાવવધારા મૃત્યુ પામે.ભરતીમાં ભરતી આવે. બધે જ OPS લાગુ પડી જાય. માં લક્ષ્મીજી તેમના આર્શિવાદ બધાં પર સરખાં વરસાવે,તેવી ધનતેરસ પર મારી શુભેચ્છા". - રઘલો.
રઘલી " આ શુભેચ્છા આપો છે કે શેખચલ્લીનાં વિચારો?"
બિચારો રઘલો 😒😒
-Dharmista Mehta