રઘલો " આ જોતો ધનતેરસની શુભેચ્છા ના કેટલાંક msg છે.તેમાંથી ક્યો વધુ સારો છે ? તે મારા બધા મિત્રોને મોકલું ."
રઘલી " ઇ બધા રહેવા દયો. બીજા કોઈની ઈચ્છા હોય કે ન હોય ,પણ માં લક્ષ્મીજી પ્રસન્ન થાય અને OPS માં તથાસ્તુ કહી દે. તેવી આજના દિવસે મારા અને મારા પરિવાર તરફ થી શુભેચ્છા '.
# Happy Dhanteras
આ msg મોકલી દયો."
સમજદાર રઘલી 🙃🙃
-Dharmista Mehta