રઘલો "એક વાત સમજમાં ન આવી હો,કે કોઈ વ્યક્તિ પોતાની અંગત મૂડી માંથી દાન દે ઇ તો સમજ્યાં.પણ આ નેતાઓ નું જીગર કેટલું ભારી કે 'વાય?? કેટકેટલું દાન કરે હો !!!!
રઘલી " તેને દાન ન કહેવાય તેને ટેક્ષની વહેંચણી કહેવાય."
ભોળો રઘલો🙂🙂
ચબરાક રઘલી😇😇
-Dharmista Mehta