"સૌના છતાંયે એ તો મારા છે પ્રાણ!
મારા દાદાને મારા હ્રદયના🙏🏿પ્રણામ.."
❤️❤️❤️❤️❤️❤️❤️
19 ઓક્ટોબર એટલે સ્વાધ્યાય મંત્રદાતા હૃદયસ્થ પરમ પૂજ્યશ્રી પાંડુરંગ શાસ્ત્રીજી ઉર્ફે દાદાજી ને હ્રદયથી અશ્રુભીની નયન વડે નમન.
"મનુષ્યનું જૅમણે ગૌરવ પ્રદાન કર્યું.માટે આ મહાત્માના જનમ દિવસને આપણે
"મનુષ્ય ગૌરવ દિન"
તરીકે ઉજવીએ છીએ."
- વાત્ત્સલ્ય