રઘલો " આ નવરાત્રિ માં વરસાદ આવે ઇ તો સમજ્યાં,પણ આ મેળો દિવાળીમાં આવે ઈ કેમ બને ?? કે તેમાંય માવઠું હોય??
રઘલી " અરે! આ કંઈ સાતમ આઠમનો લોકમેળો નથી .આ તો કલ્યાણ મેળો છે. તેને માવઠું ન કહેવાય,તે તો દર નિશ્ચિત અંતરાલે આવતો હોય અને તેમાં તો કેટકેટલાંય નું કલ્યાણ થતું હોય .!!!!!
ના સમજ રઘલો 😒😒
સમજદાર રઘલી 🙃🙃
-Dharmista Mehta