શિક્ષકોની જુદી જુદી જાતિ ઓ
કાયમી,હંગામી
બાલગુરુ,વિદ્યા સહાયક
પ્રતિભાશાળી, શ્રેષ્ઠ શિક્ષક
પ્રવાસી,આભાસી (ઈદના ચાંદ જેવા ) .
આ બધા માંથી પોતાનો અલગ સમૂહ બનાવીને રહેતાં હોય ,
પણ મથકે તો શિક્ષક જ .
તેમાં- BRC,CRC,SI
આચાર્ય માં પણ સાદો આચાર્ય , માથા વાળો આચાર્ય.
🤣🤣🤣🤣
-Dharmista Mehta