રઘલી :" આ વખતે તમે ચૂંટણી માં ઊભા રહો અને નિશાન જાળા પાડવાની સાવરણી રાખો .જો જો તમે જીતી જ જાશો."
" ઇ કંઈ રીતે ?" રઘલાએ આશ્ચર્ય થી પૂછ્યું.
" જો નીચેની સફાઈ કરવી તો સહેલી છે. સાચી સફાઈ તો ઉપર થી થવા ની જરૂર છે."
દૂરંદેશી રઘલી.
☺️☺️🙃🙃
-Dharmista Mehta