Gujarati Quote in Funny by Dharmista Mehta

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રઘલા, "નિશાળના ધાબા પર ચડીને શું બાંધી રહ્યો છે ?"
" ઈ તો હમણાં આ એન્ટ્રી કરવાની આવશેને !!! એટલે ઉપર જ નેટ સરખું પકડાય ,તો ત્યાં શીરે બેસી એન્ટ્રી કરી શકાય ને !!!!!! વડીલો કહીને ગયાં છે ને કે પાણી આવે ઈ પહેલાં પાળ બાંધી લેવી.
એટલે.

-Dharmista Mehta

Gujarati Funny by Dharmista Mehta : 111837435
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now