"હું તરસ્યો છો "
હ્રદયના કોઇ ખૂણા મા ધબકાર માટે ઝંખ્યો છું
તારા આવવાની રાહ મા પળેપળ ચોમેર રઝળ્યો છું
અસહ્ય થાક ને ઘેઘૂર નીંદર મા પણ અનેક વાર જબક્યો છું
રાધા કૃષ્ણ નો પ્રેમ તો અમર છે જાણું છું
હું તો બસ મારી જીયા ને પ્રેમ આપવા તરસ્યો છું...
✍️jihan✍️
-Jihan