ધરાવી કાયા મહાકાય,
મોટાં સુંપડા જેવા કાન.
શીખવે સૌને એ ગજાનન,
સાંભળો બધું બધાનું,
પણ અપનાવો હોય જે સાચું.
રિદ્ધિ સિદ્ધિનાં સ્વામી,
ઘરમાં લાવે સમૃદ્ધિ.
વક્રતુંડ એ દેવા,
સમાવે બધું ઉદરમાં...
માતા પાર્વતીના વ્હાલા પુત્ર,
માતા કાજ પિતા સાથે યુદ્ધે.
ચરણોમાં વંદન કરું હું,
જય જય શ્રી ગણેશ
🙏🙏🙏
#Ganesha