#Mahalaxmi
મહાલક્ષ્મી' તમે કોને કહેશો....કદાચ કોઈના માટે એ 'દીકરી' હોઈ શકે તો કોઈના માટે 'પત્ની' તો કોઈના માટે 'બહેન' તો કોઈના માટે 'માં'......આમ બધાના જીવન 'મહાલક્ષ્મી' સીવાય અધૂરા અને એ 'હ્રદય' અને 'મન' પણ અધૂરા જેમાં 'મહાલક્ષ્મી' માટે કોઈ લાગણી ના હોઈ..........