ત્રણ-ત્રણ ગોળીઓ ધરબી દીધી,
છતાંય સત્ય હેમ ખેમ્ છે...
અન્યાય જેવું લાગે તને આજેય,
તો મારગ મારો એમ-નેમ છે...
- Parth Prajapati
#GandhiJayanti2022 #Gandhiji #Mahatma #Gandhi #GandhiJayanti

Gujarati Shayri by Parth Prajapati : 111835549

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now