કયામત પહેલા તુ આવી જજે ને,
એક વાર ગળે લગાવી જજે ને....
નથી ફરવુ મારે દુનિયાની
સાહિબીમાં......
માત્ર તુ મારી સાથે ચાર કદમ
ચાલી જજે ને.....
કયામત પહેલા એક વાર તુ આવી
જજે ને.......
તને મળ્યા પછી મૌતને પણ મળવુ
છે મારે........
તારી તસવીર બતાવી ને એને પણ
શરમાવવું છે મારે.....
કયામત પહેલાં એક વાર તુ આવી
જજે ને......
માત્ર એક વાર ગળે લગાવી જજે
ને.... જિંદગી ની "યાદ "