એક વાર પ્રભુના પગમાં પડેલા ફૂલોએ ,
પ્રભુના કંઠે હાર બનેલા ફૂલોને પૂછ્યું કે,
તમે એવું તે કેવું પુણ્ય કર્યું કે તું કંઠે હાર બની સજે છે..
હાર બનેલા ફૂલો એ જવાબ આપ્યો કે,
હદયમાં સોયના ઘા સહન કર્યા છે ત્યારે આ સુખ મળ્યું છે..
-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》