देहिनोऽस्मिन्यथा देहे,
कौमारं यौवनं जरा।
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति॥
(श्रीमद्भगवद्गीता, २.१३)।
વિન્યાસ --
देहिन: अस्मिन् यथा,
देह अन्तर प्राप्ति: धीर: तत्र॥
ભાવાર્થ -- જેવી રીતે આ શરીરમાં દેહધારી જીવાત્મા બાલ્ય, યુવા અને વૃદ્ધ અવસ્થા ધારણ કરે છે તેવી જ રીતે એ જ્યારે બીજુ કોઇ શરીર ધારણ કરે છે ત્યારે એ દેહમાં પણ એ આવી જ અવસ્થા ધારણ કરે છે. આમાં ધીરજવાન મોહ પામતો નથી.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૨.૧૩)
🙏 મંગળમય મંગળવાર! 🙏