ईर्ष्यी घृणी न संतुष्ट:,
क्रोधनो नित्याशंकित:।
परभाग्योपजीवी च,
षडेते नित्यदु:खिता:॥
વિન્યાસ --
क्रोधन: नित्य आशंकित:,
पर भाग्य उपजीवी, षड् एते।
ભાવાર્થ -- અદેખાઈ કરનાર, નફરત કરનાર, અસંતોષી, ક્રોધી, હંમેશા શંકાશીલ સ્વભાવ રાખનાર અને બીજાના નસીબ પર જીવન ગુજારનાર -- આ છ હંમેશા દુ:ખી રહે/થાય છે.
🙏શુભ શશિદિન! 🙏