ઘોડે પર સવાર થઈ ને આવશે
મારા સપનાઓની સોગાત લઈને આવશે.
હજારો મુસીબત પાર કરીને આવશે
સાત સમુંદ્ર પાર કરીને આવશે
સાથે હશે આખે આખી જાન
એકલો ઘોડે પર સવાર થઈ ને આવશે
શણગાર હશે રાજકુમારને જેવો
આ રાજકુમારીને લેવા એ આવશે
સાત સાત જન્મના બંધન માં બંધાવા એ આવશે
હાથ માં મારો હાથ લેવા આવશે
મારા સપનાનો રાજકુમાર આવશે
ચાંદ તારા સાથે લઈ આવશે
એના દિલની રાણીને લેવા
ઘોડા પર સવાર થઈને આવશે.....
યોગી
-Dave Yogita