यद्यदाचरति
श्रेष्ठस्तत्तदेवेतरो जन:।
स यत्प्रमाणं कुरुते
लोकस्तदनुवर्तते॥
(श्रीमद्भगवद्गीता, ३.२१)।
વિન્યાસ -- यद्यत् आचरति,
श्रेष्ठ: तत् तदेव इतर: जन:,
यत् प्रमाणम् ,
लोक: तद् अनुवर्तते॥
ભાવાર્થ -- શ્રેષ્ઠ વ્યક્તિ જે જે આચરણ ( કામ) કરે છે બીજાં લોકો પણ તેમને અનુસરીને તે તે આચરણ કરે છે.તેઓ જે પ્રમાણ (સમાજ સમક્ષ) રજુ કરે છે, દાખલો બેસાડે છે, સમગ્ર માનવ સમુદાય એનું અનુસરણ કરવા માંડે છે.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૩.૨૧)
🙏 શુભ શુક્રવાર! 🙏