संपदो महतामेव,
महतामेव चापद:।
वर्धते क्षीयते चन्द्रो,
न तु तारागण: क्वचित्॥
(सूक्तिमाला)।
વિન્યાસ --
संपद: महताम् एव,
च आपद: , चंद्र: न तु॥
ભાવાર્થ -- જેમ ચંદ્રની કળાના વધઘટની જ વાત ચર્ચાય છે પરંતુ તારાગણના વધઘટની કોઈ ચર્ચા કરતું નથી એવી જ રીતે પ્રસિદ્ધ વ્યક્તિની સફળતા અને નિષ્ફળતાની જ સૌ વાતો કરે છે.
(સૂક્તિમાળા)
🙏 શુભ આદિત્યવાર! 🙏