शुश्रूषा,श्रवण,ग्रहण,धारण,
विज्ञानोहापोह,
तत्त्वाभिनिवेश: प्रज्ञागुणा:।
(अर्थशास्त्र:, ६.१.४)।
વિન્યાસ -- विज्ञान उहापोह,
तत्त्व अभिनिवेश: ।
ભાવાર્થ -- શીખવાની ઇચ્છા રાખવી, સાંભળવું (શ્રવણ કરવું), જાણવું (જિજ્ઞાસા), યાદ રાખવું, વિચારવું, સમજવું, શંકાનું સમાધાન કરવું અને વાસ્તવિકતાને જાણવાની નિષ્ઠા ધરાવવી : આ બુદ્ધિનાં ગુણ છે (અર્થશાસ્ત્ર:,૬.૧.૪)
🙏 શુભ શનિવાર! 🙏