જ્યારે વ્યક્તિ ને પાણી ની ખુબ જ
તરસ લાગી હોય..😔
એ દોડે, તેને મેળવવા
પછી નજીક જતાં ખબર પડે કે,
એ તો મૃગજળ છે..😒
વારેઘડીએ તેમ જ થાય તો
એક દિવસ તેને નિરાશા ઘેરી વળે છે..☹️
પછી , ખરેખર !
જો પાણી નો ઘડો પણ સામે મૂકવામાં આવે તો પણ
તે તેને અડકતો પણ નથી..😒
અને એમ જ પાણી વગર જ મૃત્યુ નો સ્વીકાર કરી લે છે...🥺
અનુરાગ બાસુ*