Gujarati Quote in Romance by Tr. Mrs. Snehal Jani

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નજર મળી મારી જ્યારથી તારી નજરને,
નથી જતી મારી નજર બીજે કશે...

હાથ પકડ્યો તેં મારો ને જાણે,
મળી ગઈ મને મારી દુનિયા હવે...

આમ જ જોતી રહું તને સદાય
ને ફરતી રહું દુનિયા તારા સંગાથમાં

-Mrs. Snehal Rajan Jani

Gujarati Romance by Tr. Mrs. Snehal Jani : 111831338
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now