સમય હવે એવો નથી રહ્યો કે ગુરૂગોળ ખાતા હોય તો ગોળ છોડ્યા બાદ બાળકોને ગોળ ન ખાવાની સલાહ આપવી, સત્ય એ છે કે ઉમર વય કક્ષા મુજબ બાયકોને શું પીરસવું જેથી તેમની જ્ઞાન પીપાસા ૧૬ કળાએ એ રીતે ખીલી ઉઠે કે તે પારસ સમાન કંચન બનાવનાર બને, અને ચંદન સમાન ઠંડક અને સીતળતા આપનાર, મહા મુલા સાચા અર્થમાં માનવી બને, બાકી સીલેબલ્સની ગોખણ પટી થી માણસ માણસ મટી યંત્ર માનવ બને છે, ભાવના કરૂણા દયા હીન માનવ આવું મારા ભારતનું ભવિષ્ય નજ હોવું જોઈએ, માટે શિક્ષક ની લાયકાત જ નહીં તેના રદયની વીશાળતા અને કોમળતા પવીત્રતા ના સદગુણો પણ શિક્ષકમાં હોવા જરૂરી છે,
જય ભારત🕉️🇮🇳💐
-Hemant Pandya