આજના શિક્ષક દીવસે એક સમજણ ની સજાવટ એક શિક્ષક ની કલમે,
જીવન ની ઉન્નતિ અને વીકાસ માટે તેમજ ઉચ્ચ વ્યક્તિત્વનિ વિકાસ માટે શિક્ષણ જરૂરી છે, જેટલું ઉચ્ચ શિક્ષણ તેટલી સોચ ઉચ્ચ કક્ષાની બનશે,
માત્ર શિક્ષણ મેળવવાથી સારી પદવી અને નોકરી મેળવી શકાશે,
પણ સાચી કેળવણીજ તમને શિક્ષીત બનાવશે ઉચ્ચ વ્યક્તિત્વ આપશે, પણ તે માટે કેળવણી આપનાર શિક્ષક ખુદ સાચો સારો તટસ્થ કેળવણી કાર હોવો જરૂરી છે,
મુર્તિ ને કેવો આકાર આપવો તે શીલ્પી નક્કી કરે છે, માટે શીલ્પી ની વીચારસરણી એ શીલ્પનો આકાર નક્કી કરે છે, આમ એક શિક્ષક તેની સોચ વીચાર પ્રમાણે બાળકના જીવનનું ઘડતર કરી શકે છે,
-Hemant Pandya