વિનાયક તું,ગણપતિ તું
રિદ્ધિ સિદ્ધિના દાતા તું
અષ્ટવિનાયક તું,સિદ્ધિવિનાયક તું
સુખ કર્તા તું ,દુઃખ હર્તા તું
પ્રથમ પૂજ્ય તું, દુંદાળા દેવ તું.
પાર્વતી પુત્ર તું, સર્વ મનોકામના પૂરી કરનાર તું
ગજાનન તું,એકદંત દેવ તું
લંબોદરાય તું,વક્રતુંડ તું....
આવા મારા ગણપતિ બાપાને કોટી કોટી પ્રણામ
🙏🙏🙏
-Dave Yogita