બંને મળે .....બંને અધૂરા....
અધૂરું રહેવું કોને ગમે...
પણ સ્વીકાર અને સમર્પણ વગર પૂર્ણ પણ કેમ થવાય...
કંઇક તો બદલામાં ગુમાવવું પડે...
ખોવાય જઈએ તો કંઇક શોધી શકાય...
રાધા ના શ્યામ અને શ્યામ ની રાધા બની શકાય...
પછી જરૂર પ્રત્યક્ષ હાજરીની નહિ...
હૃદયના આનંદની જ રહે...
અને વાત ખાલી કોઈકના હોવાપણાની જ રહે...
-Tru...