આજ રોજ તારીખ ૧૧-૦૮-૨૦૨૨ ના રક્ષાબંધન અને બળેવ નું પવિત્ર પર્વ ઉજવવામાં આવશે. રક્ષાબંધન એ ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે.આ દિવસે ગમે તે સમયે રાખડી બાંધી શકાય છે.આ દિવસે બધાજ મૂહુર્ત શુભ ગણાય છે.આ પર્વ માં બહેન ભાઈને રાખડી બાંધે છે અને કંકુનો ચાંદલો કરી મોં મીઠું કરાવે છે. બ્રાહ્મણો જનોઇ બદલશે.
खट्टी मीठी यादों का
स्नेह से किए वादों का
रक्षाबंधन त्योहार है,
प्यार के पावन धागों का।
चंदन का टीका रेशम का धागा
सावन की सुगंध
बारिश की फुहार
भाई की उम्मीद बहेन का प्यार
मंगलकारी हो आपको
रक्षाबंधन का त्योहार
🌹हैप्पी रक्षाबंधन 🌹