દિલનો ટુકડો અલગ એમ થઈ ગયો, જાણે જીવ લઈ ગયો ને જીવતા છોડી ગયો...
ભાગ્યની રેખા માંથી એમ છીનવાઇ ગયો, જાણે સબંધ પતી ગયો ને સ્પદંન બની ગયો...
ઘા પર ઘા એમ વાગી ગયો, જાણે નસીબની રમતમાં હાર આપી ગયો...
દોસ્ત! કર્મનો ઋણાનુબંધી એમ બની ગયો, જાણે જીવનભર યોદો નો જ લેણદાર બની ગયો...
-Falguni Dost