બેઠી છું નજર કરી રસ્તા ભ ણી,
તુ આવે રાહ માં..,
ભૂલી ગઈ છું ભાન બધું,
તારી ચા હ માં...,
તારું નામ આવી જાય છે જબાન પર વાતવાતમાં,
મળી ગયો છે તું અચાનક સાત સમુંદર પાર કરી,
મુજ ને રાહમાં..,
ખબર છે તારી ને મારી મંઝિલ એક નથી,
છતાં પણ મન માનતું નથી,
ફોરમ રાહ રહે છે નજરોંને સતત તારી જ રાહ માં..
-Mrs Farida Desar