લોકો સામે કે પોત હદયે ઝોલ નથી
બસ એટલો જ અમારો મોલ છે
ચારિત્ર્યના પંથે ભટકાયા નથી એ અમારો રોલ છે
બસ એટલો જ અમારો મોલ છે
જે છે તે દેખાય છે આંખોમાં એ જ પોલ છે
બાકી સંબંધોમાં છેતરપિંડી કરતા સંબંધ જ ન બાંધવો એ જ અમારો સમજનો ઢોલ છે
બસ એટલો જ અમારો મોલ છે...બસ....
રવિ લખતરીયા