શ્વેત સાથે થોડું શ્યામ ઉમેરીએ તો, શ્વેત વધુ નિખરે તેવી જ રીતે, વાર્તાઓમાં ડાર્કનેસ એટલે કે, ભય, વિચિત્રતા કે વિલક્ષણતા તેની શૈલીને થોડી વિશેષ સ્વરૂપે માણવામાં મદદરૂપ બને છે.. 🌗✨💥
આ Small Story પણ ભયનો એ શ્યામ રંગ સાથે લઈને આવી છે.. આશા છે આપને ગમશે... વાર્તા વિશે આપનાં મંતવ્યો તેમજ પ્રતિભાવો સદૈવ આવકાર્ય છે .. 😊✍️🙏
Swati's Journal પર વધુ વાર્તાઓ માટે આપેલી લિંક પર ક્લિક કરશો.. સાથે જ આપને માણવું ગમે તેવું ઘણું સાહિત્ય ત્યાં મળશે તો, ચોક્કસ મુલાકાત લેશો.. 👇👇👇
https://swatisjournal.com/category/small-stories