ગણિત ની કમાલ
આજે દરેકનું ઉંમર વર્ષ+ ઉંમર= 2022 ચાલુ વર્ષ
શું તમે જાણો છો કે આજે આખી દુનિયા એક જ ઉંમરની છે! આજનો દિવસ ખૂબ જ ખાસ છે અને દર હજાર (1,000) વર્ષમાં એકવાર આવે છે.
તમારી ઉંમર + તમારું જન્મ વર્ષ, દરેક વ્યક્તિ = 2022. હાલનું ચાલુ વર્ષ
તે એટલું અદભૂત છે કે નિષ્ણાતો પણ તેને સમજાવી શકતા નથી! તમારે તેને તપાસવું જોઈએ અને જોવું જોઈએ કે તે 2022 છે. બીજું ઉદાહરણ જુઓ.
ઉદાહરણ:૧
માની લો કે મારી હાલ ઉંમર 37 છે.
મારો જન્મ વર્ષ 1985માં થયો હતો.
તેથી 37+1985= 2022
આ વર્ષે તમારી ઉંમરનો ઉપયોગ કરો.
ઉદાહરણ:૨
મારો જન્મ 1949માં થયો હતો અને હું 73 વર્ષનો છું.
1949 +73=2022
ખૂબ જ રસપ્રદ. આપ પણ પ્રયાસ કરી જુવો.
🦚🦚🦚🦚🦚🦚🦚
નોંધ:મિત્રો આમાં આશ્ચર્યજનક કંઈ જ નથી. આ તો ગણિત ની કમાલ (Magic of Mathematics) છે.
ઉપરોક્ત ફોર્મ્યુલા દરેક વર્ષ માટે સાચી છે.ઉદાહરણ દ્વારા સમજીએ.
આગામી વર્ષ ૨૦૨૩ માં વર્ષ ૧૯૮૫ માં જન્મેલા ની ઉંમર ૩૮ થશે.
૧૯૮૫+૩૮=૨૦૨૩
😀😀😀
💐👌💐
ડો. ભૈરવસિંહ રાઓલ