તારી યાદમાં શબ્દો ભેગા કરૂ ને લખાય જાય છે ગઝલ..,
ફૂલો ભેગા કરું તારા હાસ્યના તો ગૂંથાઈ જાય છે ગઝલ ..,
પ્રેમની એકાંત પળો ને યાદ કરતા શરમાઈ જાય છે ગઝલ ..,
તું હોય હું સ મી પે સદા તો હરખાઈ જાય છે ગઝલ ..,
દૂર જવાની કદી વાત ન કરીશ પ્રિયે કોહવાઈ જાય છે ગઝલ....
-Mrs Farida Desar