दिनयामिन्यौ सायं प्रातः,
शिशिरवसंतौ पुनरायात:।
काल: क्रीडति गच्छत्यायु:,
तदपि न मुञ्चत्याशावायु:॥
(भजगोविंदम्,१२)॥
વિન્યાસ -- पुनर् आयात:,
गच्छति आयु:, तद् अपि,
मुञ्चति आशा वायु॥
ભાવાર્થ -- દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત ઋતુ વારંવાર આવતી જતાં રહે છે. કાળનો આ ખેલની સાથે સાથે જીવન નાશ પામતું જાય છે પણ ઇચ્છાઓનો અંત કદી આવતો નથી.
(ભજગોવિંદમ્, ૧૨).
🙏 શુભ શુક્રવાર! 🙏