Quotes by Aarti Bhadeshiya in Bitesapp read free

Aarti Bhadeshiya

Aarti Bhadeshiya

@aarti.bhadeshiya
(120)

Diwali Perfomance @ Crystal International Public School....
Gujarati, Rajasthani & Marathi mix tadka....

epost thumb

Janmashthami Celebration perfomance @Crystal International Public School

epost thumb

આજનો માનવી,
ઇમ્પ્રેશન ની દોડમાં,
બંને ડિપ્રેશનનો ભોગ.

આરતી ભાડેશિયા
#Depression

કેરી એટલે ફળોનો રાજા,
કેરીના રસની માણે કેવી મજા!
સીઝન પૂરી થતાં લાગે મોટી સજા,
આતુરતાથી રાહ જોવડાવે ફળનો એ રાજા.

આરતી ભાડેેશીયા
#Mango

Read More

#Justice

અદાલતમાં ન્યાય શોભે,
ઘરમાં સમાધાન શોભે.

અદાલતમાં હકની વાતો શોભે,
ઘરમાં કર્તવ્યના ખ્યાલ શોભે.

પરાયા વચ્ચે અધીકાર શોભે,
પોતાના વચ્ચે ત્યાગ શોભે.

આરતી ભાડેશિયા

Read More

#Character

આજે પોતાની વાત રજૂ કરવામાં સહુ છે માસ્ટર,

એટલે જ તો દરેક બાબતને સમજાવવા બનાવવા પડે છે પોસ્ટર,

અને એ પોસ્ટર જ સ્પષ્ટ કરે છે તમારું કેરેક્ટર.

આરતી ભાડેશીયા

Read More

#Book

સાચો ધર્મ ઉદ્ધાર કરે,
સારા કર્મ વિચાર કરે,
ખોટા શાસ્ત્ર નિરાધાર કરે,
સારા પુસ્તક સુવિચાર કરે.

આરતી ભાડેશીયા(અમદાવાદ)

Read More

#Anything

Everything is fair in Love,

Anything can show in Life.

Aarti Bhadeshiya

#Anything

પૈસો પામવા માણસ કરી શકે છે, *Anything*

પ્રેમ આપવા માણસ આપી શકે છે, *Everything*.

Aarti Bhadeshiya