“હાસ્ય વ્યથા”
“ધંતુરાનું ફુલ રાખો કે એપ્રિલફુલ રાખો,
પણ જાતને હંમેશાં ય બ્યુટિફુલ રાખો.
વાતવાતમા ગુસ્સો કરવો હાનિકારક છે,
માટે મગજ ને મનને હંમેશાં કુલ રાખો.
પ્રેમ કર્યો છે તો જરાય ગભરાતા નહીં,
બિલચુકવવા કાજે પોકેટમની ફુલ રાખો.
માંદગી તમારે આંગણે ટકોરા નહીં મારે,
કરો કસરત ને મનને હળવું ફુલ રાખો.”
🙏🏻