Gujarati Quote in Questions by Umakant

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાટ્ય કલાકાર નાં અશ્રુ

જુઓ દિલ હજી મારું ધડકે છે
છતાં દિલ તો જીવંત લાશ છે

ચહેરો છુપાવી કરે એ ખેલ છે
ના જુઠા અભિનયને સમજે છે

કદી બનાવે નાટકમાં જોકર છે
કદી બનાવે નાટકોમાં ઋષિ છે

કદી હાસ્યે નાટકમાં ડુબાડે છે
કદી આંસુડાંથી સૌ ડુબાય છે

જુઓ મને કલાકાર તો કહે છે
સત્યતા દિલની કોઈ જાણે છે ?

“મેહુલ”
સુભાષ ઉપાધ્યાય

જુલાઈ/૫/૨૦૨૨
🙏🏻

Gujarati Questions by Umakant : 111816827
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now