द्वाविमौ ग्रसते भूमि:,
सर्पो बिलशयानिव।
राजानं चाविरोद्धारम्,
ब्राह्मणं चाप्रवासिनम्॥
(विदूर नीति)॥
વિન્યાસ -- द्वौ इमौ,
सर्प: बिलशयान् इव,
च अविरोद्धारम्,
च अप्रवासिनम्॥
ભાવાર્થ -- દરમાં રહેનારાં ઉંદર આદિ જીવોને જેમ સાપ ખાઇ જાય છે તેવી રીતે દુશ્મનનો સામનો ન કરનાર રાજા અને ઘરમાં પૂરાઇ રહેનાર બ્રાહ્મણ આ બેઉને આ ધરતી પણ ગળી જાય છે.(વિદૂર નીતિ).
🙏 શુભ શશિદિન! 🙏