અધુરી છે વાત પ્રિયે ,
અસર બાકી છે ....
જે પૂરી ન થઇ શકી ,
એ કસર બાકી છે ...
તારું મૌન તોડવા કોશિશ ઘણી કરી મે,
તારી વાચાની ફૂટવાની,
ટ શ ર બાકી છે....,
દસકા સુધી આપણે સાથે રહ્યા ,
ન થઇ તને કદર બાકી છે....
અરમાનોની થઈ ગઈ ધૂળ ફરીદા ઉડવાની ડમર ,
હજુ બાકી છે.....
-Mrs Farida Desar