Gujarati Quote in Romance by Mrs Farida Desar

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરિયા ઓ દર્દના હું પી ગઈ...!
જખ્મો જિગરના પી ગઇ,
રહી ગઈ માત્ર યાદો એમની,
જુદાઈ ની વાતો હું પિગઈ...!
ફક્ત શબ્દો જ મારા છે શાહી ના,
આંસુ લોહીના પી ગઈ...!
ના મળી શકી એમ ને ફરીવાર ,
વેદના જુદાઈની બેસુમાર પી ગઈ ...!
હા કહી એમણે હું એકરાર પી ગઈ ...!
ના કહી તો હું ઇનકાર પીગઈ ..!
દગો દીધો દોસ્તીમાં ચાલ્યા ગયા ,
ફરીદા જહેર જુદાઇનું ધરાર પી ગઈ...!

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111809318
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now